Thursday, 23 May 2013

આપણે સૌ ગુજરાતી


આપણે સૌ ગુજરાતી - કેટલા ગૌરવની આ વાત. ભારતીય  હોવું અને એમાંય વળી ગુજરાતી હોવું..............! આવા જ ગૌરવથી પ્રેરાઇને આ બ્લોગ શરૂ કર્યો છે. સૌ પ્રથમ વખત ફેસબુક પર આપણે સૌ ગુજરાતી- નામનું ગ્રુપ બનાવ્યું. ત્યારબાદ આપણે સૌ ગુજરાતી- નામનું ફેસબુક પેજ બનાવ્યું અને હવે આ બ્લોગ. આનો મુખ્ય હેતુ દેશના-પરદેશના લોકોને આપણા ગુજરાતથી માહિતગાર કરવાનો અને આકર્ષિત કરવાનો છે. વિવિધ માહિતીની સાથે સાથે અનેક ઓનલાઇન અને શાળકીઇઅ  સ્પર્ધાઓ યોજવાનો અને ભાગલેનારને પ્રોત્સાહિત કરવાનો ઇરાદો પણ ખરો. તો આપણે ગુજરાતીઓ આ કાર્યમાં સફળ થઇએ તેવા આશિર્વાદ પ્રભુ આપે તે માટે પ્રભુને પ્રાર્થીએ.........
જય જય ગરવી ગુજરાત......
જય જય હિન્દુસ્તાન ..........  

 

No comments:

Post a Comment